શાપુર ગામ ના રહેવાસી સુનિલ હીરા ચાવડા નું શંકાસ્પદ મૃત્યુ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


આજ રોજ શાપુર ગામના વતની સુનિલ હીરા ચાવડા ઉંમર વર્ષ ૪૨ તા.૮/૧૦/૨૦૨૬ ના રોજ સવારે આશરે આઠ વાગ્યા થી વાડી એ જઉં કહી ઘરે થી નીકળી ગયેલ ત્યાર બાદ બપોર રોઢા થવા છતાં આવેલ નહીં જેની તપાસ કરતા ક્યાંય મળેલ નહીં જે બાદ મા શેરીયાજ ની સીમ માં પોતાની વાડી ની બાજુની વાડી નાળિયેર ના બગીચા તપાસ કરતા મળેલ જેની લોકો ને જાણ થતાં ગામ લોકો તેમજ આગેવાન દાના ભાઈ ખાંભલા સહિત પહોચતાં તેને ગંભીર હાલત માં જોતા તેઓ શ્રી એ મરીન પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા તેના ખિસ્સા માંથી સુસાઇડ નોટ માં મારી સ્વેચ્છાએ જિંદગી થી કંટાળી આ પગલું ભર્યું છે તેવું લખેલ મળેલ ઝેરી દવા પી બ્લેડ થી ગળા માં તેમજ હાથ માં ઇજા થયેલ હોય તેમજ લોહી નીકળી વધારે સમય થી લાશ પડેલ હોવાથી ડેથ બોડી અકળ થઇ ગયેલ બાદ જેને માંગરોળ પી એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં આગેવાનો તેમજ લોકો સગા સબંધી ઓ પહોંચેલ જેથી આ દિવાળી ના દિવસે લોકો માં અરેરાટી વ્યાપી જવા પામી વધુ તપાસ મરીન પોલીસ ચલાવી રહી છે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

आप मनाएँ त्योहार सुरक्षित माहौल में, इसके लिए प्रतिबद्ध हैं हम! 🪔 रिपोर्टर साहिल राज आगाज टाइम आज…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV News🚨 पूर्णिया में प्रेम प्रसंग को लेकर बवाल! रिपोर्टर साहिल राज आगाज टाइम पूर्णिया मिका के घर पहुंचे…
पूरी खबर पढ़ें →
दीपावली और छठ महापर्व के अवसर पर सिवान पुलिस ने रेल यात्रियों की सुविधा और सुरक्षा के लिए…
पूरी खबर पढ़ें →
માંગરોળ તાલુકાના લોએજ ગામના જગદીશભાઈ ગોવિંદ ભાઈ નંદાણીયા(માધવ હલવો) દ્વારા માંગરોળ શહેરના જરૂરિયાત મંદ પરિવારો ને ઘરે ઘરે…
पूरी खबर पढ़ें →
कासिमाबाद | वंदे भारत लाइव टीवी न्यूज गाजीपुर। कासिमाबाद कोतवाली क्षेत्र में फायरिंग की घटना को लेकर पुलिस…
पूरी खबर पढ़ें →
कन्नौज में कोतवाली से महज 20 मीटर की दूरी पर कांग्रेस नेता ने 36 साल के वकील की…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।