Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

*માધવ સ્વીટ માટઁ / માધવ હલવો. જગદીશભાઈ નંદાણીયા દ્વારા માંગરોળ શહેર અને ગ્રામ્ય લેવલે દિવાળી તહેવાર અન્વયે મીઠાઈ વિતરણ*

09 Nov 2026, 11:58 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
*માધવ સ્વીટ માટઁ / માધવ હલવો. જગદીશભાઈ નંદાણીયા દ્વારા માંગરોળ શહેર અને ગ્રામ્ય લેવલે દિવાળી તહેવાર અન્વયે મીઠાઈ વિતરણ* - JUNAGADH, गुजरात

માંગરોળ તાલુકાના લોએજ ગામના જગદીશભાઈ ગોવિંદ
ભાઈ નંદાણીયા(માધવ હલવો) દ્વારા માંગરોળ શહેરના જરૂરિયાત મંદ પરિવારો ને ઘરે ઘરે જઈ ને મીઠાઈ વિતરણ કરવા માં આવી. માંગરોળ શહેર માં વંદે માતરમ્ ગ્રૂપ ના સેવા ભાવી સુદીપ ભાઈ ગઢીયા ના માર્ગદર્શન હેઠળ અતિ જરૂરિયાત મંદ પરિવાર ના ઘરે ઘરે જઈ વિતરણ કર્યું આ સાથે લોએજ ગામ ના ત્રીશ પરિવારો, તેમજ રહીજ નાંદરખી,સાંઢા, કંકાસા ગામ ના જરૂરિયાત મંદ પરિવારો ને મીઠાઈ વિતરણ કર્યું, સાથે સ્વ.

લક્ષ્મણભાઈ એ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા, ટ્રસ્ટ ના ટ્રસ્ટી મહેંદ્રભાઈ આર નંદાણીયા, માધવ ગ્રૂપ ના દેવાયતભાઈ નંદાણીયા, હિતેશભાઈ વાળા, પ્રવીણભાઈ નંદાણીયા, અરજણભાઈ રામ, જયદીપ ભાઈ ભાટુ,જગદીશ ભાઈ કામળીયા, લોએજ ના રણજીતભાઈ વાઢેર, રાજેન્દ્રભાઈ જાદવ વિગેરે આ સેવા કાર્ય માં સહભાગી બન્યા હતા, સમગ્ર મીઠાઈ ના દાતા જગદીશભાઈ નંદાણીયા રહ્યા હતા, નાની ઊંમરે આવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જે પ્રેરણા મળી તે ટ્રસ્ટ ના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા એ બિરદાવી હતી, સાથે સાથે માધવ ગ્રૂપ ના પ્રવીણભાઈ નંદાણીયાએ પણ મીઠાઈ વિતરણ દરમિયાન એક પરિવારને રાશન ની વ્યવસ્થા કરી આપી હતી
દિવાળી ના તહેવાર પર કોઈ પરિવાર એકલો ના રહે* અને કોઈ પરિવાર ઉદાસ ના રહે એવી નેમ સાથે ચહેરા પર સ્મિત લાવવા નો નાનકડો પ્રયાસ. નિમિત્ત માત્ર
જગદીશ નંદાણીયા

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

નવા વર્ષના પ્રારંભે ચોટીલા ચામુંડા માતાજીને અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ લીધા દિવ્ય દર્શન
Surendranagar10 Nov

નવા વર્ષના પ્રારંભે ચોટીલા ચામુંડા માતાજીને અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ લીધા દિવ્ય દર્શન

તિથિ: કારતક સુદ એકમ (પડવો), વિક્રમ સંવત ૨૦૮૩ ચોટીલા: હિન્દુ નવવર્ષના પાવન પ્રારંભે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં બિરાજમાન શ્રી…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Garhwa10 Nov

दीप प्रज्वलित एवं फीता काटकर इंजीनियर उपेंद्रनाथ पाण्डेय ने किया नाट्य कला मंच चित्तविश्राम का उद्घाटन

दीप प्रज्वलित एवं फीता काटकर इंजीनियर उपेंद्रनाथ पाण्डेय ने किया नाट्य कला मंच चित्तविश्राम का उद्घाटन सांस्कृतिक कार्यक्रमों…

पूरी खबर पढ़ें →
राजकोट के हाथी खाना चौक में अंधाधुंध फायरिंग से सनसनी, बीजेपी नगरसेवक का भतीजा जख्मी
Rajkot09 Nov

राजकोट के हाथी खाना चौक में अंधाधुंध फायरिंग से सनसनी, बीजेपी नगरसेवक का भतीजा जख्मी

(वंदे भारत लाइव टीवी न्यूज़ - एक्सक्लूसिव रिपोर्ट) राजकोट: शहर के हाथी खाना इलाके में गत रात हुई…

पूरी खबर पढ़ें →
मैहर में भी गूंजेगी छठी मैया की जयकार, तीन प्रमुख घाटों पर दिखेगी पूर्वांचल की आस्था और संस्कृति की अनुपम छटा*
Maihar09 Nov

मैहर में भी गूंजेगी छठी मैया की जयकार, तीन प्रमुख घाटों पर दिखेगी पूर्वांचल की आस्था और संस्कृति की अनुपम छटा*

*मैहर में भी गूंजेगी छठी मैया की जयकार, तीन प्रमुख घाटों पर दिखेगी पूर्वांचल की आस्था और संस्कृति…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!