જુનાગઢ ના કાથરોટા મુકામે રામકથાના આયોજન માં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


જુનાગઢ ના કાથરોટા મુકામે રામકથાના આયોજન માં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 રક્ત દાતાઓએ પોતાના રક્તનું દાન કરીને માનવતાને મહેકાવી હતી. આ તમામ રક્ત જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ માં આવતા જરુરિયાતમંદ દર્દીઓની સારવાર માટે અર્પણ કરવામાં આવેલું હતું. ગિરનારી ગ્રુપ દ્વારા કેમ્પ આયોજક શ્રી તથા તમામ રક્ત દત્તાઓનો હૃદય પૂર્વક આભાર માને હતો.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।
Vande Bharat Live TV Newsपेटलावद झकनावादा विशेष संवाददाता रविराज भाटी झकनावदा: स्थानीय महाकाल मित्र मंडल द्वारा गणेश चतुर्थी के पावन अवसर पर…
पूरी खबर पढ़ें →
कांठ नगर स्थित सैनी धर्मशाला में भगवान श्री गणेश चतुर्थी के अवसर पर 11 दिवसीय गणेश महोत्सव एवं…
पूरी खबर पढ़ें →
कांठ में गणेश महोत्सव के अवसर पर सोमवार को नगर कांठ में भगवान श्री गणेश जी की प्रतिमा…
पूरी खबर पढ़ें →
ऊंचाहार पहुंचीं राज्यपाल आनंदीबेन पटेल, शिवमहापुराण कथा में हुईं शामिल सीहोर वाले प्रदीप मिश्रा की कथा सुनने उमड़ा…
पूरी खबर पढ़ें →
सीएम योगी ने प्रदेशवासियों को गणेश चतुर्थी और विश्वकर्मा पूजा की दीं कोटि-कोटि मंगलकामनाएं लखनऊ/ उत्तर प्रदेश गणेशोत्सव…
पूरी खबर पढ़ें →
*गणेशोत्सव और तीज को लेकर कुसमी में पुलिस-प्रशासन की तैयारी, शांति समिति की बैठक में सुरक्षा व्यवस्था पर…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।