Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Gir Somnath

સૂત્રાપાડા બીચ ખાતે મેગા ક્લીનઅપ ડ્રાઇવ યોજાઈ

29 Sep 2026, 11:58 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
સૂત્રાપાડા બીચ ખાતે મેગા ક્લીનઅપ ડ્રાઇવ યોજાઈ - GIR SOMNATH, गुजरात

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા બીચ ખાતે મદદગાર ફાઉન્ડેશન દ્વારા મેગા ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્વચ્છતા અભિયાન દરમિયાન સૂત્રાપાડા બીચ અને આસપાસના દરિયાકિનારેથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ, પેકિંગ સામગ્રી તથા અન્ય કચરો એકત્ર કરી સ્થળને સ્વચ્છ કરવામાં આવ્યું હતું.

અભિયાનમાં સૂત્રાપાડા નગરપાલિકાના કર્મચારીઓ, સ્વયંસેવકો, યુવાનો તથા નગરજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. દરિયાકિનારે કચરો ન નાખવા, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે ઉપસ્થિત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

મદદગાર ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વચ્છતા એ સૌની જવાબદારી છે. સ્વચ્છ દરિયાકિનારો – સ્વચ્છ સૂત્રાપાડા માટે નિયમિત રીતે સ્વચ્છતા અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવશે

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

માંગરોળ બંદર પરમેશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉકાભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની વંદનાબેન દ્વારા દેહદાનનો સંકલ્પ
Junagadh28 Sep

માંગરોળ બંદર પરમેશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉકાભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની વંદનાબેન દ્વારા દેહદાનનો સંકલ્પ

માંગરોળ બંદર પરમેશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉકાભાઈ વરજાંગભાઈ વાળા તથા તેમના ધર્મપત્ની વંદનાબેન દ્વારા દેહદાનનો સંકલ્પ આ સકલ…

पूरी खबर पढ़ें →
उत्तर प्रदेशीय प्राथमिक शिक्षक संघ महाराजगंज के जिलाध्यक्ष श्री केशव मणि त्रिपाठी एवं जिलामंत्री सत्येंद्र कुमार मिश्र के नेतृत्व में प्रतिनिधिमंडल बी एस ए महराजगंज से किया मुलाकात
Mahrajganj28 Sep

उत्तर प्रदेशीय प्राथमिक शिक्षक संघ महाराजगंज के जिलाध्यक्ष श्री केशव मणि त्रिपाठी एवं जिलामंत्री सत्येंद्र कुमार मिश्र के नेतृत्व में प्रतिनिधिमंडल बी एस ए महराजगंज से किया मुलाकात

महराजगंज/उत्तर प्रदेश रिपोर्ट बुद्धेश मणि पाण्डेय जिला प्रभारी। आज दिनांक 28/09/2026 को उत्तर प्रदेशीय प्राथमिक शिक्षक संघ महाराजगंज…

पूरी खबर पढ़ें →
मकवाणा साहेब के मार्गदर्शन में LCB की कार्रवाई, छह साल से फरार लिस्टेड बूटलेगर रासुभा सोढ़ा गिरफ्तार
Kachchh28 Sep

मकवाणा साहेब के मार्गदर्शन में LCB की कार्रवाई, छह साल से फरार लिस्टेड बूटलेगर रासुभा सोढ़ा गिरफ्तार

रिपोर्टर। धरकास मोखा । पश्चिम कच्छ जिले के अलग-अलग पुलिस थानों में दर्ज 9 प्रोहिबिशन मामलों में पिछले…

पूरी खबर पढ़ें →
विश्वविद्यालय के युवक छात्रावास में आयोजित किया गया उन्मुखीकरण कार्यक्रम
Sagar28 Sep

विश्वविद्यालय के युवक छात्रावास में आयोजित किया गया उन्मुखीकरण कार्यक्रम

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * डॉक्टर हरीसिंह गौर विश्वविद्यालय के आर्यभट्ट छात्रावास में…

पूरी खबर पढ़ें →
राजकीय इंटर कॉलेज में स्टाफ की कमी का मुद्दा उठाया, शिक्षा व्यवस्था सुधारने की मांग
Ghaziabad28 Sep

राजकीय इंटर कॉलेज में स्टाफ की कमी का मुद्दा उठाया, शिक्षा व्यवस्था सुधारने की मांग

मसूरी के सरकारी स्कूलों की बदहाल शिक्षा व्यवस्था का मुद्दा उठा — राजकीय इंटर कॉलेज में 80–90 बच्चों…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!