Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Ahmedabad

નાની કુમાદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલની બાજુમાં હનુમાનજી મંદિર પાસેથી હાથ બનાવટની બંધુક સાથે એક આરોપીને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

01 Oct 2026, 11:41 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
નાની કુમાદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલની બાજુમાં હનુમાનજી મંદિર પાસેથી હાથ બનાવટની બંધુક સાથે એક આરોપીને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ - AHMEDABAD, गुजरात

અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ ની સૂચના થી મદદનીશ પોલીસ અધિક્ષક માનસી આર મીણા સાહેબ વિરમગામ વિભાગના માર્ગદર્શન અનુસાર PI શ્રી એસ.એ.ગઢવી એ ટીમ બનાવેલ.

બાતમી ના આધારે કુમાદ ગામની સીમમાં આવેલ નર્મદા મોટી કેનાલ પર એક ઇસમ બાઇક નં. GJ23EC7617 પર હથીયાર લઈ શિકાર કરવા ફરે છે.

પંચો સાથે સ્થળે જતા નુરમહંમદ ગુલામભાઈ સંધી (ડફેર) રહે. વાસવા ગામની સીમમાં, તા.વિરમગામ, જી.અમદાવાદ ને એક દેશી હાથ બનાવટની દિવેટ વાળી જામગ્રી બંધુક તથા નાના મોટા લોખંડના ગોળ છરા તથા કેપ (ટીકડી) તથા ગંધક પાવડર તેમજ મોટર સાયકલ GJ.23.EC.7617 સાથે કુલ કિ.રૂ.55,100/- સાથે પકડી પાડી વિરમગામ ટાઉન પો.સ્ટે ગુ.ર.નં.11192061260579/2026 આર્મ એક્ટ કલમ 25(1બી)એ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ PI શ્રી એસ.એ.ગઢવી, PSI એમ.એન.રાઠોડ, AHC રાજુભાઈ, APC કિરપાલસિંહ કહળસિંહ, ALR ભરતભાઈ રમેશભાઈ, ALR નવીનભાઈ ઈશ્વરભાઈ

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

पुलिस अधीक्षक ने किया थाना गौरझामर का वार्षिक निरीक्षणों,व्यवस्थाओं का जायजा लेकर दिए आवश्यक निर्देश, उत्कृष्ट कार्य करने वाले पुलिसकर्मियों को किया पुरस्कृत
Sagar01 Oct

पुलिस अधीक्षक ने किया थाना गौरझामर का वार्षिक निरीक्षणों,व्यवस्थाओं का जायजा लेकर दिए आवश्यक निर्देश, उत्कृष्ट कार्य करने वाले पुलिसकर्मियों को किया पुरस्कृत

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 *पुलिस अधीक्षक सागर अनुराग सुजानिया द्वारा थाना गौरझामर का…

पूरी खबर पढ़ें →
शराब के नशे में किया में हंगामा, आरक्षक निलंबित, एसपी ने जारी किया आदेश
Tikamgarh01 Oct

शराब के नशे में किया में हंगामा, आरक्षक निलंबित, एसपी ने जारी किया आदेश

टीकमगढ़ जिले के चंदेरा थाना में पदस्थ आरक्षक दिनेश अहिरवार को अनुशासनहीनता और अशोभनीय आचरण के चलते पुलिस…

पूरी खबर पढ़ें →
एक ‘चादर’ की ‘धुलाई’ पर पाँच सौ ‘कमीशन’: स्वास्थ्य विभाग के भीतर चादर धुलाई के नाम पर हर साल छह अरब रुपये का बड़ा घोटाला सामने आया है.
Basti01 Oct

एक ‘चादर’ की ‘धुलाई’ पर पाँच सौ ‘कमीशन’: स्वास्थ्य विभाग के भीतर चादर धुलाई के नाम पर हर साल छह अरब रुपये का बड़ा घोटाला सामने आया है.

बस्ती से विशेष रिपोर्ट: 'चादर धुलाई' के नाम पर 6 अरब का घोटाला बस्ती। उत्तर प्रदेश के स्वास्थ्य…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!