Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

માંગરોળ તાલુકાના શીલ ગામે વિકાસના કામોને લઈને ફરી સવાલો ઉઠ્યા

08 Oct 2026, 11:05 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
માંગરોળ તાલુકાના શીલ ગામે વિકાસના કામોને લઈને ફરી સવાલો ઉઠ્યા - JUNAGADH, गुजरात

શીલ ગામની કન્યાશાળા પાસે આવેલા સિમેન્ટ રોડ પર ફરીથી બ્લોક પાથરવામાં આવ્યા હોવાના ગ્રામજનોના આક્ષેપો
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રોડ હજુ બે-ત્રણ વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં રોડ ઉપર ફરી બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો
બ્લોકની ગુણવત્તા પણ હલકી અને નબળી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો
ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાની આશંકા સાથે સમગ્ર કામગીરીની ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ કરવાની લોકમાંગ
બ્લોક પણ સ્થાનિક સ્તરે બનાવેલા હોવાની ચર્ચા અને આક્ષેપો
વિકાસના કામોની ગુણવત્તા અને ખર્ચ અંગે સવાલો ઉઠતાં સમગ્ર મામલે તપાસની માંગ તેજ
જોકે, આ તમામ આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ બહાર આવશે.

રિપોર્ટર સુદીપ ગઢીયા,માંગરોળ
જિલ્લો જૂનાગઢ.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

पत्रकारों पर मुकदमे दर्ज हों तो डरिए मत, कानून का दरवाजा खटखटाइए राजेन्द्र सिंह जादौन
Basti08 Oct

पत्रकारों पर मुकदमे दर्ज हों तो डरिए मत, कानून का दरवाजा खटखटाइए राजेन्द्र सिंह जादौन

मध्यप्रदेश में इन दिनों पत्रकारिता करना आसान काम नहीं रह गया है। सवाल पूछिए तो शिकायत, खबर प्रकाशित…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!