જૂનાગઢ પોલીસ ની નેત્રમ શાખા ની ઉતમ કામગીરી
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


₹૩૫,૦૦૦ ની કિંમતનો ખોવાયેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા
અર્જુનભાઈ ભીખાભાઈ રાઠોડ એસ.પી. ઓફિસ ખાતે આવેલી SBI બ્રાંચ પર નોકરી અર્થે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં પડેલો ₹૩૫,૦૦૦ ની કિંમતનો Redmi કંપનીનો મોબાઈલ ફોન તેમના ધ્યાને આવતા તેમણે પ્રામાણિકતા દાખવી આ ફોન જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા ખાતે જમા કરાવ્યો હતો.
નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ફોનના મૂળ માલિક દર્શનાબેન મયુરભાઈ વિસાવડીયાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને સામેથી બોલાવી ₹૩૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન સુરક્ષિત રીતે પરત સોંપ્યો હતો.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

*गुजरात राज्य के गिर सोमनाथ जिले के हरनासा गांव में वीर अहीर सपूत देवायत आपा बोदर की मूर्ति…
पूरी खबर पढ़ें →
*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર ના ગઢ બોડીદર માં 18 નવેમ્બર શૌર્ય દિવસ ની શોભા યાત્રા ભવ્ય…
पूरी खबर पढ़ें →
🚨 गुजरात की राजनीति में बड़ा बयान! गेनीबेन ठाकोर ने 2027 के विधानसभा चुनाव में BJP को हराने…
पूरी खबर पढ़ें →
*वीर अहीर सपूत देवायत आपा बोदर के गढ़ बोडीदार में 18 नवंबर को शौर्य दिवस शोभा यात्रा भव्य…
पूरी खबर पढ़ें →
*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર ના ગઢ બોડીદર માં 18 નવેમ્બર શૌર્ય દિવસ ની શોભા યાત્રા ભવ્ય…
पूरी खबर पढ़ें →
ચોટીલા: ચોટીલા NH-47 હાઈવે પર રોડના કામકાજને કારણે બીજા દિવસે પણ ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ જોવા મળી હતી. યોગ્ય…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।