Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Surendranagar

ચોટીલા નજીક આણંદપર ચોકડી પાસેથી 34,800 બિયર ટીન ભરેલો ટ્રક ઝડપાયો, રૂ. 58.55 લાખનો મુદ્દામાલ કબજે

25 Nov 2026, 10:10 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ચોટીલા નજીક આણંદપર ચોકડી પાસેથી 34,800 બિયર ટીન ભરેલો ટ્રક ઝડપાયો, રૂ. 58.55 લાખનો મુદ્દામાલ કબજે - SURENDRANAGAR, गुजरात

રાજકોટ રેન્જ SOGની કાર્યવાહીથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, એકની અટકાયત અને ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર
ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક અમદાવાદ–ચોટીલા હાઈવે પર આણંદપર ચોકડી પાસેથી રાજકોટ રેન્જ SOGની ટીમે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 34,800 બિયર ટીન ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ટ્રક નંબર RJ-19-GC-6579ની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડના કુલ 1,450 પેટી બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે ટ્રક, બિયરના જથ્થા, મોબાઈલ ફોન અને તાડપત્રી સહિત કુલ રૂ. 58,55,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે જોધપુરના ટ્રક ડ્રાઈવર પ્રેમારામ ભવરલાલ ખોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે માલ ભરાવનાર શેઠ, શ્રવણ જાટ અને ટ્રક માલિક પુખરાજ વિશ્નોઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે આ સમગ્ર હેરાફેરીના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: નમન દવે

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

शादी से संपत्ति के बंटवारे तक एक कानून की तैयारी, हरियाणा में यूसीसी का मसौदा तैयार
Kurukshetra25 Nov

शादी से संपत्ति के बंटवारे तक एक कानून की तैयारी, हरियाणा में यूसीसी का मसौदा तैयार

Sandeep Sharma District Reporter Kurukshetra Haryana हरियाणा में समान नागरिक संहिता (यूसीसी) लागू करने की दिशा में महत्वपूर्ण…

पूरी खबर पढ़ें →
गुरु नानक देव जी के 557वें प्रकाश पर्व पर भक्तिमय हुआ बलौदाबाजार, भव्य शोभायात्रा में उमड़ा जनसैलाब
Balodabazar-Bhatapara25 Nov

गुरु नानक देव जी के 557वें प्रकाश पर्व पर भक्तिमय हुआ बलौदाबाजार, भव्य शोभायात्रा में उमड़ा जनसैलाब

गुरु नानक देव जी के 557वें प्रकाश पर्व पर भक्तिमय हुआ बलौदाबाजार, भव्य शोभायात्रा में उमड़ा जनसैलाब प्रभात…

पूरी खबर पढ़ें →
પૂનમની સાંજે ચોટીલા ધામમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો, માં ચામુંડાની આરતીમાં લાખો ભક્તો જોડાયા
Surendranagar25 Nov

પૂનમની સાંજે ચોટીલા ધામમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો, માં ચામુંડાની આરતીમાં લાખો ભક્તો જોડાયા

માં ચામુંડાના જયઘોષથી ગુંજી ઊઠ્યું ચોટીલા ધામ, સાંજની આરતીમાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી ચોટીલા: ગુજરાતના સુપ્રસિદ્ધ…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
Chandauli25 Nov

वाराणसी के रामनगर में ट्रक से 199 पेटी अवैध शराब बरामद, 2,388 बोतल जब्त

वाराणसी के रामनगर में ट्रक से 199 पेटी अवैध शराब बरामद, 2,388 बोतल जब्तरामनगर थाना पुलिस ने मंगलवार…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!