A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेअमरेलीउदैपुरगुजरातदाहोदमहुवावडोदरासूरत

વઘઇ RTO ચેકપોસ્ટ નજીક ટામેટાનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી ગઈ

વઘઇ RTO ચેકપોસ્ટ નજીક ટામેટાનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી ગઈ

ડાંગ

નાસિકથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ પિકઅપ ગાડી સાપુતારાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં વઘઇ આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા માર્ગના ડિવાઇડર સાથે અથડાઈને ધડાકેભેર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટામેટાનો જથ્થો સહીત પિકઅપ ગાડીને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.

Back to top button
error: Content is protected !!