
ચૂંટણી જીત્યા બાદ વડોદરા શહેરમાં એક પણ નેતા એવો નથી કે એણે પ્રજા ની વચ્ચે જઇને એમના પ્રશ્નો નું નિરાકરણ કયુૅ હોય અને હવે એજ નેતા ઓ ચૂંટણી નજીક આવતા શહેરમાં રોડ રસ્તા માં જયાં જયાં ડ્રેનેજ લાઇનો છે એ ખોદી ખોદી ને એ મોટી કરવા માટે કોપોરેશન ને આદેશ આપ્યું છે અને કોપોરેશન ના કમૅચારીઓ એ શહેર માં જયાં જોવો ત્યાં ખાડે ખાડા પાડી દિઘા છે જેના કારણે શહેર માં ટ્રાફિક ની સમસ્યા ખુબ જ થઈ ગઇ છે શહેર ના અડધા રોડ રસ્તા બંધ છે પાલિકા ને કારણે પ્રજા ને ભોગવવા નો વારો આવ્યો છે







