માંગરોળ તાલુકાના આરેણા ગામે જેઠવા પરિવાર દ્વારા થયેલ નેત્રદાન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


તા.૧૨/૯/૨૦૨૬, શનિવાર, ભાદરવા સુદ એકમ ના દિવસે કાનાભાઈ લખમણ ભાઈ જેઠવા ગૌલોક વાસી થયા છે. ત્યારે કુટુંબ દ્વારા સ્વર્ગસ્થ કાનાબાપાનું ચક્ષુદાન કરવાનો ક્રાન્તિકારી નિર્ણય કરતા, પરિવાર ના પ્રવિણભાઈ દ્વારા શિવમ્ ચક્ષુદાન -આરેણા ને જાણ કરવામા આવી એટલે સ્વર્ગસ્થ ના પુત્ર કમલેશભાઈ જેઠવાની અનુમતિથી શિવમ્ ચક્ષુદાન સાથે સંકળાયેલ લોએજ ગામના રાજેશભાઈ સોલંકી દ્વારા ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું. ચક્ષુદાન સમયે મદદ મા મોહિત ભાઈ સોલંકી અને ક્રિસ ભાઈ નંદાણીયા હાજર રહ્યા હતા. જ્યારે આઈ બેંક સુધી પહોંચાડવા માટે ડો.કરશન ભાઈ વાજાએ સહકાર આપ્યો હતો. સાથે સાથે ગામ અને સમાજના લોકો ઉપસ્થિત રહી પરિવાર ને સાંત્વના આપી અને નેત્રદાન પ્રકિયામા પુર્ણ સપોર્ટ કરેલ છે.
કાના ભાઈ જેઠવા સહજ વ્યક્તિત્વ અને ઉમદા વિચારો સાથે અમારા ફતેશ્વર આશ્રમ ના મંદિરના ભગવાનના વાઘા(વસ્ત્ર)નિ:સ્વાર્થ ભાવે આજીવન બનાવ્યા છે, એવી જ રીતે ગરીબ માણસો પાસે થી પણ સિલાઈના પૈસા ન લેતા. આવું જીવન જીવીને અંત કાલે પણ માનવ કલ્યાણ અર્થે ચક્ષુદાન કર્યું છે. તેમના આ સદકાર્ય બદલ નમન છે.
સ્વર્ગસ્થ કાનાબાપા ને દેવલોકમાં સ્થાન મળે એવી શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે અને પરિવાર ને દુઃખદ સમયે ઈશ્વર શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

महराजगंज। जिला एवं सत्र न्यायालय, महराजगंज में 12 सितंबर 2026 को लोक अदालत का आयोजन किया जाएगा। लोक…
पूरी खबर पढ़ें →
*प्रधानमंत्री आवास योजना ने लाखों गरीब परिवारों के पक्के घर का सपना किया साकार : केंद्रीय मंत्री श्री…
पूरी खबर पढ़ें →
रामकनाली क्षेत्र में बड़े पैमाने पर फल फूल रहा अवैध कोयला कारोबार, रत्नेश कुमार ने कार्रवाई की मांग…
पूरी खबर पढ़ें →
सवाददाताः समसुद्दीन शेख , हमीरपुर दिनांक: 11 सितंबर, 2026 *जनपद में वृहद स्तर पर हुआ हरिशंकरी पौधारोपण महाअभियान*…
पूरी खबर पढ़ें →
सवाददाताः समसुद्दीन शेख , हमीरपुर दिनांक: 11 सितंबर 2026 *जन-जन तक पहुंचे राष्ट्रीय लोक अदालत का संदेश, मीडिया…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsमहराजगंज। जिला अस्पताल में इलाज, जांच और दवाओं की सरकारी सुविधाओं के लिए आने वाले मरीजों और तीमारदारों…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।