Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

ગોપાષ્ટમી નિમિત્તે કુકસવાડાની ‘માં ગૌ સેવા હોસ્પિટલ’ ખાતે ગૌપૂજન અને અન્નકોટ સમાન લાપસી મહોત્સવ સંપન્ન

18 Nov 2026, 01:32 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ગોપાષ્ટમી નિમિત્તે કુકસવાડાની 'માં ગૌ સેવા હોસ્પિટલ' ખાતે ગૌપૂજન અને અન્નકોટ સમાન લાપસી મહોત્સવ સંપન્ન - JUNAGADH, गुजरात

માંગરોળ, [૧૭-૧૧-૨૦૨૬]:
સનાતન હિન્દુ ધર્મમાં વૈદિક કાળથી જ ગૌમાતાને માત્ર પ્રાણી નહીં, પરંતુ જગતજનની માતા સ્વરૂપ અને તેત્રીસ કોટી દેવતાઓના નિવાસસ્થાન તરીકે પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. ગૌમાતા પ્રત્યેનો આ જ અનન્ય કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવા માટે દર વર્ષે કાર્તક સુદ આઠમ એટલે કે 'ગોપાષ્ટમી'ના પાવન પર્વ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન થાય છે.
આજે ગોપાષ્ટમીના પવિત્ર તહેવાર પર માંગરોળ તાલુકાના કુકસવાડા ગામે આવેલ સુપ્રસિદ્ધ 'માં ગૌ સેવા હોસ્પિટલ' ખાતે ગૌવંશની સેવા અને પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થા અશક્ત, બીમાર અને નિરાધાર ગાયોની સેવા તથા ઉત્તમ સારવાર માટે સમગ્ર વિસ્તારમાં જાણીતી છે.
આજના પવિત્ર દિવસે હોસ્પિટલ પરિસરમાં બિરાજમાન ગૌમાતાનું વિધિવત કુમકુમ તિલક, ફળાહાર અને પુષ્પહાર અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું.
ગૌમાતાને વિશેષ લાપસીનું ભોજન કરાવી ધન્યતા અનુભવવામાં આવી હતી.

કુકસવાડા ની માં ગૌ સેવા હોસ્પિટલ અપંગ, એક્સિડન્ટ નો ભોગ બનેલ તેમજ કંબોઈ ના કેન્સર ગર્ભાશય ના કેન્સર ના ઓપરેશન તેમજ અન્ય નાની મોટી બિમારી ની સારવાર નિસ્વાર્થ ભાવે કરવા મા આવે છે.

અહીં રોજ આવી બિમારી થી પિડીત ગૌ માતા ઓ અને ગૌ વંશ સારવાર અર્થે આજુબાજુ ના ગામો પર થી આવે છે. આ બધા ગૌ વંશ ને દર્દ થી છુટકારો આપવા નું કામ આ હોસ્પિટલ માં નિસ્વાર્થ થાય છે

માં ગૌ સેવા હોસ્પિટલ મા આ બિલકુલ અને અપંગ ગૌ માતા ઓ ને પોષ્ટિક આહાર મા લાપસી કે જેમા ગોળ, તેલ,હળદર,ઘવ નો લોટ, કપિસીયા,ખોળ, સુઠ પાવડર જેવી અવસધી ઓ ઉમેરી ને આપવામાં આવે છે. સાથે સાથે યોગ્ય નિરણ ને સારવાર પણ્ સમયસર થાય છે.

અહીં મકરસંક્રાંતિ ના દિવસે ૨૧ કુંડી ગાયત્રી યજ્ઞ પણ્ થાય છે જેથી આ બિમારી અને અસ્કત ગૌ માતા ને સારવાર સાથે એક પોઝીટીવ ઊર્જા મળે.

ગત વર્ષે પણ પારુલ બેન જાદવ દ્વારા ગૌ માતા નો શણગાર અને માં ગૌ સેવા હોસ્પિટલ દ્વારા ગૌ માતા માટે લીલા શાકભાજી નો અન્ન કોટ નું સુંદર આયોજન થયેલું

ગૌવંશની નિઃસ્વાર્થભાવે દિવસ-રાત સેવા કરતા ગૌશાળાના ગોવાળ અને સેવકોનું પૂજન-અર્ચન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગૌસેવા એ જ સાચી પ્રભુસેવા છે તે સૂત્રને સાર્થક કરતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ ગૌસેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને આ પર્વની દિવ્ય વાતાવરણમાં ઉજવણી કરી હતી.

ગૌ સેવક નયનભાઈ ઠક્કર,શ્રી મોહનભાઈ પંડિત સેવા ના ભેખ ધારી શ્રી નાથા ભાઈ નંદાણીયા, પદુબાપુ રાયજાદા, લક્ષ્મણ ભાઈ ,નારણભાઈ ખેતરપાળ ,નરેશબાપુ, સુદિપ ભાઈ ગઢીયા,વિક્રમભાઈ, રયા ભાઈ ગોવાળ, ડો પરાગભાઇ ડાકી તેમજ માંગરોળ થી પધારેલા પારુલ બેન જાદવ તથા તેમની ટીમ,શિવમ ચક્ષુદાન, સંજીવની નેચર ફાઉન્ડેશન,વંદેમાતરમ ગ્રુપ,આ તકે ઉપસ્થિત રહી આ સેવા કાર્ય ને દીપાવ્યું હતું

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

धन के साथ सद्बुद्धि और सदाचार भी जीवन की वास्तविक समृद्धि – अविराज सिंह
Sagar19 Nov

धन के साथ सद्बुद्धि और सदाचार भी जीवन की वास्तविक समृद्धि – अविराज सिंह

सागर, वन्दे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी,8225072664* युवा नेता अविराज सिंह ने कहा कि मां लक्ष्मी…

पूरी खबर पढ़ें →
प्रथम जनजातीय स्वतंत्रता संग्राम सेनानी है भगवान बिरसा… पुलिस अधीक्षक प्रफुल्ल ठाकुर
Sakti19 Nov

प्रथम जनजातीय स्वतंत्रता संग्राम सेनानी है भगवान बिरसा… पुलिस अधीक्षक प्रफुल्ल ठाकुर

वनांचल ग्राम छीता पड़रिया में जनजातीय गौरव दिवस आयोजित प्रथम जनजातीय स्वतंत्रता संग्राम सेनानी हैं भगवान बिरसा मुंडा:…

पूरी खबर पढ़ें →
सिद्धार्थनगर,चौखड़ा में राम के जीवन के घटनाओं का बहुत सुंदर ढंग से मंचन किया
Siddharthnagar19 Nov

सिद्धार्थनगर,चौखड़ा में राम के जीवन के घटनाओं का बहुत सुंदर ढंग से मंचन किया

सिद्धार्थनगर,चौखड़ा के गांव केवट राम संवाद बहुत सुंदर ढंग से मंचन किया, दर्शक लोग खूब आनंद उठाया।

पूरी खबर पढ़ें →
श्री लक्ष्मण जी भगवान के मंदिर में भव्य छप्पन भोग महोत्सव आयोजित, महाप्रसादी के लिए उमड़े श्रद्धालु
Chittorgarh18 Nov

श्री लक्ष्मण जी भगवान के मंदिर में भव्य छप्पन भोग महोत्सव आयोजित, महाप्रसादी के लिए उमड़े श्रद्धालु

संवाददाता -- दुर्गालाल पालीवाल बेगू । नगर के सदर बाजार मे स्थित भगवान श्री लक्ष्मण जी के मंदिर…

error: Content is protected !!