Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

માળીયા હાટીના ખાતે CRP કૃષિ સખી રિવ્યુ મીટીંગ યોજાઈ

09 Sep 2026, 09:22 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
માળીયા હાટીના ખાતે CRP કૃષિ સખી રિવ્યુ મીટીંગ યોજાઈ - JUNAGADH, गुजरात

માળીયા હાટીના ખાતે CRP કૃષિ સખી રિવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જયદીપસિંહ મોરી દ્વારા CRP તથા કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ, ખેડૂતો સાથે સંકલન, ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા તથા વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.
CRP તથા કૃષિ સખીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

જાપાન ના લોકો આજીનો મોટો ખાઇ છે છતાં આખી દુનિયા માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે
Junagadh09 Sep

જાપાન ના લોકો આજીનો મોટો ખાઇ છે છતાં આખી દુનિયા માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે

જાપાનના લોકો રોજેરોજ આજીનોમોટો ખાય છે છતાં આખી દુનિયામાં સૌથી લાંબુ (સરેરાશ ૮૪ વર્ષ) આયુષ્ય ભોગવે છે!!! --…

पूरी खबर पढ़ें →
शिक्षक दिवस के अवसर पर बढ़नी स्थित सरस्वती शिशु विद्या मंदिर को एक महत्वपूर्ण सौगात मिलीविधायक निधि से 25 लाख रुपये की लागत से निर्मित नवीन भवन का लोकार्पण शोहरतगढ़ विधायक विनय वर्
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા…
Junagadh09 Sep

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા... વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…

पूरी खबर पढ़ें →
बच्चों के साथ बैठकर एसडीएम ने चखा मध्याह्न भोजन विद्यालय की व्यवस्थाओं का लिया जायजा, पठन-पाठन व भोजन व्यवस्था पर जताई संतुष्टि
Sonbhadra09 Sep

बच्चों के साथ बैठकर एसडीएम ने चखा मध्याह्न भोजन विद्यालय की व्यवस्थाओं का लिया जायजा, पठन-पाठन व भोजन व्यवस्था पर जताई संतुष्टि

दुद्धी सोनभद्र(राकेश कुमार कन्नौजिया)_स्थानीय कम्पोजिट विद्यालय में मंगलवार को उस समय बच्चों के बीच उत्साह का माहौल रहा,…

पूरी खबर पढ़ें →
*अधिकारियों ने छात्राओं के साथ भोजन कर परखी भोजन की गुणवत्ता*
Kaushambi08 Sep

*अधिकारियों ने छात्राओं के साथ भोजन कर परखी भोजन की गुणवत्ता*

कौशाम्बी जिलाधिकारी डॉ. अमित पाल के निर्देशानुसार जनपद के कस्तूरबा गांधी आवासीय बालिका विद्यालयों में छात्राओं को उपलब्ध…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!