Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Amreli

રાજુલા નજીક આવેલ બાલાનીવાવ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે SRP GROUP શપથ ગ્રહણ એકતા પરેડ સાથે હથિયાર નિર્દેશન નું કાર્યક્રમ યોજાયો

01 Nov 2026, 10:04 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
રાજુલા નજીક આવેલ બાલાનીવાવ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે SRP GROUP શપથ ગ્રહણ એકતા પરેડ સાથે હથિયાર નિર્દેશન નું કાર્યક્રમ યોજાયો - AMRELI, गुजरात

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા નજીક આવેલ બાલાનીવાવ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે SRP GROUP શપથ ગ્રહણ એકતા પરેડ સાથે હથિયાર નિર્દેશન નું કાર્યક્રમ યોજાયો

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ના ભાગરૂપે રાજુલા નજીક આવેલ બાલાનીવાવ ખાતે એસ. આર.પી. ગ્રુપ દ્વારા એકતા પરેડ સાથે સર્વજન હિતાય શપથ ગ્રહણ તેમજ હથિયાર નિર્દેશન નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ઇન્ચાર્જ ડીએસપી શ્રી આર.પી. પટેલ અધિકારીઓ પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં દિપ પ્રગટાવી અને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબે દેશના વિવિધ રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું તેમની અડગ દૃઢતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના આદર્શોને સ્મરણમાં રાખીને નાગરિકોમાં એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને દેશમાંથી અરાજકતાવાદી પરિબળોને નાબૂદ કરવા બંધારણીય લોકશાહીની રક્ષા કરવા તેમજ દેશની આંતરિક સુરક્ષા, અખંડિતતા અને એકતા ને વધુ મજબૂત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા મંચસ્થ ઉપર થી અપીલ કરી હતી આ તકે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં સર્વજન હિતાય શપથ ગ્રહણ સાથે એસ.આર.પી. ગ્રુપ દ્વારા એકતા પરેડ સાથે હથિયાર નિર્દેશન મહાનુભાવો દ્વારા નિહાળી હતી આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા ધારાસભ્ય ના પ્રતિનિધિ ભાવેશભાઈ સોલંકી, ઇન્ચાર્જ ડીએસપી શ્રી આર.પી. પટેલ તેમજ સરપંચ શ્રી ઓ શિક્ષકો શિક્ષીકાઓ બહોળી સંખ્યામાં લોકો ની ઉપસ્થિતિ રહી હતી

૨૦૧૭ થી ૨૦૨૨ દરમ્યાન વિધાનસભા સત્ર દરમ્યાન પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા મહામંહેનતે એસ‌.આર.પી. ગ્રુપ ના અંદાજે ૧૨૦૦ જવાનોને અહીં કાયમી નિવાસ તથા સધન તાલીમ માટે રાજુલા નજીક આવેલ બાલાનીવાવ ખાતે આ વિસ્તારને પસંદ કરાવવા માટે તાત્કાલિન ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા અને હાલમાં આ એસ. આર.પી. માટે નું કાયમી નિવાસ તથા સધન તાલીમ કેન્દ્ર ની કામગીરી ખૂબ ઝડપભેર આગળ વધી છે. આ એસ.આર.પી. નું કાયમી નિવાસ ની કામગીરી જોઈ ને પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી નો આભાર સવિશેષ છે. તેવું સોશિયલ મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો છે. તેવો એ વધુમાં જણાવ્યું કે

ઇન્ચાર્જ ડીએસપી શ્રી R P Patel અને ગ્રુપ ની મહેનત થી આ વિસ્તાર નું ટેલેન્ટ ધીમે ધીમે રાજ્ય માં, દેશ માં અને જરૂર પડ્યે સરહદી સીમાડા એ પણ પોતાનું કૌતુક બતાવશે

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

जिला रिपोर्टर सुरेश चौहान आगर मालवा मध्य प्रदेश सालरिया का कामधेनु गौ-अभयारण्य: 8 हजार गोवंश का सहारा बना देश का पहला शासकीय गौ-अभयारण्य 472 हेक्टेयर में फैला संरक्षण का अनूठा केंद
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
जिला रिपोर्टर सुरेश चौहान आगर मालवा मध्य प्रदेश डेढ़ घंटे की तलाश के बाद मिली सात साल की मासूम, पुलिस ने सुरक्षित परिजनों को सौंपा घर के बाहर खेलने निकली थी बालिका, अचानक हुई लापता
जिला रिपोर्टर सुरेश चौहान आगर मालवा मध्य प्रदेश गांधी उपवन में गूंजा मध्यप्रदेश का गौरवगान, लोकसंस्कृति की छटा ने मोहा मन
Agar-Malwa01 Nov

जिला रिपोर्टर सुरेश चौहान आगर मालवा मध्य प्रदेश गांधी उपवन में गूंजा मध्यप्रदेश का गौरवगान, लोकसंस्कृति की छटा ने मोहा मन

*स्थापना दिवस समारोह में छात्राओं पर बरसी प्रोत्साहन राशि, सांसद ने प्रत्येक छात्रा को दिए 1100 रुपए; किसान…

पूरी खबर पढ़ें →
सनातन धर्म के संरक्षण और सास्कृतिक चेतना के विकास में सभी अपनी भूमिका निभाएं, प्रेमचंद झा
Bahraich01 Nov

सनातन धर्म के संरक्षण और सास्कृतिक चेतना के विकास में सभी अपनी भूमिका निभाएं, प्रेमचंद झा

सनातन धर्म के संरक्षण और सांस्कृतिक चेतना के विकास में सभी निभाएं भूमिका : प्रेमचन्द्र झा रूपईडीहा बहराइच।…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!