
પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) દશરથભાઈ નરસંગભાઇ ઠાકોર રહે.સુલતાનપુરા ગામની સીમ તા.રાધનપુર જી.પાટણ મૂળ રહે.બંધવડ તા.રાધનપુર જી.પાટણ
(૨) દિનેશજી શંકરજી ઠાકોર રહે.માનપુરા ભાભર તા.ભાભર જી.બનાસકાંઠા
(૩) હરજીજી તેજાજી ઠાકોર રહે.સનેસડા તા.ભાભર જી.બનાસકાંઠા
(૪) મહેશજી ઇશ્વરજી વાઘેલા(ઠાકોર) રહે.સનેસડા તા.ભાભર જી.બનાસકાંઠા
(૫) ગોવિંદભાઇ વેલાભાઇ ઠાકોર રહે.બંધવડ તા.રાધનપુર જી.પાટણ
(૬) મુકેશકુમાર નાથાલાલ રાવલ(બ્રાહમણ) રહે. મોટીપીંપળી તા. રાધનપુર જી.પાટણ
પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) ઠાકોર રણછોડજી ભગાજી
(૨) રબારી રાયમલભાઈ વાલાભાઈ રહે. બન્ને બંધવડ તા.રાધનપુર જી.પાટણ
કબજે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦/-
(૨) મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦/-
(૩) કુલ રોકડ રકમ રૂ.૪૪,૦૦૦/- મળી
એમ કુલ મુદ્દામાલ કિં.રૂ.૫૯,૦૦૦/-













