છોટાઉદેપુર ખાન ખનિજ વિભાગ ની ટીમ દ્વારા મોજે ગામ ફેરકુવા ખાતે થી 02 ટ્રકો, તેમજ મોજે- પાદરવાટ,ઓલીઆંબા,પાનવડ રોડ,સીહોદ,સીમલીયા,વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા 14 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી