સ્કૂલ ના બાળકો ની કેશોદ માર્ગ પરિવહન નિગમ એસ ટી ડેપો ની રોમાંચક મુલાકાત
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


આજરોજ કેશોદ ST ડેપો ખાતે
ડેપો મેનેજર શ્રી તેમજ ST ડેપો ના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોની એસ.ટી. ડિપાર્ટમેન્ટની રોમાંચક અને જ્ઞાનવર્ધક મુલાકાત! 🎓
પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તે હેતુથી આજે શાળાના નાના બાળકોને એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાતે લઈ જવામાં આવ્યા.
બાળકોએ નીચે મુજબના વિભાગો જોઈને રસપ્રદ માહિતી મેળવી:
🔹 ઇન્ક્વાયરી કાઉન્ટર: બસનો સમય અને રૂટ કેવી રીતે પૂછવો.
🔹 બુકિંગ / ટિકિટ બારી: ટિકિટ લેવાની પ્રક્રિયા તેમજ કેસ વિભાગ.
🔹 કંટ્રોલ રૂમ & અનાઉન્સમેન્ટ: બસના સમયની જાહેરાત કેવી રીતે થાય છે.
🔹 વર્કશોપ (ગેરેજ): બસનું મેન્ટેનન્સ અને સપોર્ટ સિસ્ટમ તેમજ સ્ટાફ રૂમ.
બાળકો માટે આ મુલાકાત ખૂબ જ ઉત્સાહવર્ધક અને માર્ગદર્શક રહી! 👏
હું ચુડાસમા રામદેભાઈ આશ્રમ દાન કાર્યક્રમમાં જોડાયા એ બદલ બધાનો ખુબ ખુબ આભાર…
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

આજરોજ તારીખ 01/10/2026 કેશોદ ST ડેપો ખાતે એક દિવસે શ્રમ દાન કાર્યક્રમ અંતર્ગત માનનીય ધારાસભ્ય શ્રી (પૂર્વ મંત્રી)દેવાભાઈ…
पूरी खबर पढ़ें →
सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * डॉक्टर हरीसिंह गौर विश्वविद्यालय, सागर के प्रशासनिक भवन…
पूरी खबर पढ़ें →
મક્તુપુર ચેક પોસ્ટ ખાતે માંગરોળ મરીન પોલીસ તથા આર.ટી.ઓ.ના અધિકારી સાથે સંકલનમાં રહી ખાસ ટ્રાફિક ઝૂંબેશ ગોઠવવામાં આવી.…
पूरी खबर पढ़ें →
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ ની સૂચના થી મદદનીશ પોલીસ અધિક્ષક માનસી આર મીણા સાહેબ…
पूरी खबर पढ़ें →
जावरा। सेवा संकल्प अभियान 2026 के अंतर्गत महिला एवं बाल विकास विभाग द्वारा वार्ड क्रमांक 28 स्थित आंगनवाड़ी…
पूरी खबर पढ़ें →
सिद्धार्थनगर। जिला विधिक सेवा प्राधिकरण के तत्वावधान में 25 सितंबर से 1 अक्टूबर 2026 तक चलाए जा रहे…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।