કેશોદ એસ ટી ડેપો ખાતે સામૂહિક સફાઈ અભિયાન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


આજરોજ તારીખ 01/10/2026 કેશોદ ST ડેપો ખાતે એક દિવસે શ્રમ દાન કાર્યક્રમ અંતર્ગત માનનીય ધારાસભ્ય શ્રી (પૂર્વ મંત્રી)દેવાભાઈ માલમ તેમજ ભાજપ ના તમામ હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ નગરપાલિકાની ટીમ દ્વારા તેમજ ડેપો મેનેજર શ્રી તેમજ ST ડેપો ના કર્મચારીઓ દ્વારા સામૂહિક સફાઈ અભિયાનમાં જોડાઈ ડેપોની સફાઈ તેમજ પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવેલ
ચુડાસમા રામદેભાઈ આ શ્રમ દાન કાર્યક્રમમાં જોડાવા બદલ બધાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલો અને સાર્વજનિક સ્થાનો ને કચરા મુક્ત રાખવા માટે યાત્રિકો ને પણ અપીલ કરેલી
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 *भारत सरकार, युवा कार्यक्रम और खेल मंत्रालय, राष्ट्रीय सेवा…
पूरी खबर पढ़ें →
सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * डॉक्टर हरीसिंह गौर विश्वविद्यालय, सागर के प्रशासनिक भवन…
पूरी खबर पढ़ें →
મક્તુપુર ચેક પોસ્ટ ખાતે માંગરોળ મરીન પોલીસ તથા આર.ટી.ઓ.ના અધિકારી સાથે સંકલનમાં રહી ખાસ ટ્રાફિક ઝૂંબેશ ગોઠવવામાં આવી.…
पूरी खबर पढ़ें →
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ ની સૂચના થી મદદનીશ પોલીસ અધિક્ષક માનસી આર મીણા સાહેબ…
पूरी खबर पढ़ें →
जावरा। सेवा संकल्प अभियान 2026 के अंतर्गत महिला एवं बाल विकास विभाग द्वारा वार्ड क्रमांक 28 स्थित आंगनवाड़ी…
पूरी खबर पढ़ें →
सिद्धार्थनगर। जिला विधिक सेवा प्राधिकरण के तत्वावधान में 25 सितंबर से 1 अक्टूबर 2026 तक चलाए जा रहे…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।