Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

સ્કૂલ ના બાળકો ની કેશોદ માર્ગ પરિવહન નિગમ એસ ટી ડેપો ની રોમાંચક મુલાકાત

01 Oct 2026, 06:01 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
સ્કૂલ ના બાળકો ની કેશોદ માર્ગ પરિવહન નિગમ એસ ટી ડેપો ની રોમાંચક મુલાકાત - JUNAGADH, गुजरात

આજરોજ કેશોદ ST ડેપો ખાતે
ડેપો મેનેજર શ્રી તેમજ ST ડેપો ના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોની એસ.ટી. ડિપાર્ટમેન્ટની રોમાંચક અને જ્ઞાનવર્ધક મુલાકાત! 🎓
પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તે હેતુથી આજે શાળાના નાના બાળકોને એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાતે લઈ જવામાં આવ્યા.
બાળકોએ નીચે મુજબના વિભાગો જોઈને રસપ્રદ માહિતી મેળવી:
🔹 ઇન્ક્વાયરી કાઉન્ટર: બસનો સમય અને રૂટ કેવી રીતે પૂછવો.
🔹 બુકિંગ / ટિકિટ બારી: ટિકિટ લેવાની પ્રક્રિયા તેમજ કેસ વિભાગ.
🔹 કંટ્રોલ રૂમ & અનાઉન્સમેન્ટ: બસના સમયની જાહેરાત કેવી રીતે થાય છે.
🔹 વર્કશોપ (ગેરેજ): બસનું મેન્ટેનન્સ અને સપોર્ટ સિસ્ટમ તેમજ સ્ટાફ રૂમ.
બાળકો માટે આ મુલાકાત ખૂબ જ ઉત્સાહવર્ધક અને માર્ગદર્શક રહી! 👏

હું ચુડાસમા રામદેભાઈ આશ્રમ દાન કાર્યક્રમમાં જોડાયા એ બદલ બધાનો ખુબ ખુબ આભાર…

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

प्राचीन भारतीय इतिहास, संस्कृति विभाग के प्रोफेसर एवं विभागाध्यक्ष प्रो. नागेश दुबे को मिला कुलपति का प्रभार
Sagar01 Oct

प्राचीन भारतीय इतिहास, संस्कृति विभाग के प्रोफेसर एवं विभागाध्यक्ष प्रो. नागेश दुबे को मिला कुलपति का प्रभार

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * डॉक्टर हरीसिंह गौर विश्वविद्यालय, सागर के प्रशासनिक भवन…

पूरी खबर पढ़ें →
નાની કુમાદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલની બાજુમાં હનુમાનજી મંદિર પાસેથી હાથ બનાવટની બંધુક સાથે એક આરોપીને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ
Ahmedabad01 Oct

નાની કુમાદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલની બાજુમાં હનુમાનજી મંદિર પાસેથી હાથ બનાવટની બંધુક સાથે એક આરોપીને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ ની સૂચના થી મદદનીશ પોલીસ અધિક્ષક માનસી આર મીણા સાહેબ…

पूरी खबर पढ़ें →
राजकीय इंटर कॉलेज नौगढ़ में पॉक्सो अधिनियम को लेकर जागरूकता ,बच्चों को बताए अधिकार
Siddharthnagar01 Oct

राजकीय इंटर कॉलेज नौगढ़ में पॉक्सो अधिनियम को लेकर जागरूकता ,बच्चों को बताए अधिकार

सिद्धार्थनगर। जिला विधिक सेवा प्राधिकरण के तत्वावधान में 25 सितंबर से 1 अक्टूबर 2026 तक चलाए जा रहे…

पूरी खबर पढ़ें →
ભ્રષ્ટાચાર વિરોધી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો ની મુહિમ માં બે ભ્રષ્ટ કર્મચારી ઝડપાયા
Junagadh30 Sep

ભ્રષ્ટાચાર વિરોધી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો ની મુહિમ માં બે ભ્રષ્ટ કર્મચારી ઝડપાયા

એમ.જે.એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર,ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની ફરજ બજાવતા (૧) ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી (૨) લાઈન ઓપરેટર કુલદીપસિંહ…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!