દાહોદ. . દાહોદ જિલ્લામાં આવેલ જેતપુર. ગામે. પાણી. પીવા. માટે. ઘરે ઘરે. નળ. બે. જળ. યોજના. અમલ માં. છતાં. આદિવાસી. લોકો ને. પાણી. માટે. વલખા. મારતા. જણાયા
પ્રાપ્ત માહિતી અનુસાર. ઝાલોદ તાલુકામાં આવેલ. જેતપુર. ગામના. લાખો રુપિયા. ખર્ચી. ને. ઘરે ઘરે. માનવ તેમજ. મુગાપશુઓ. માટે. નળ. બે. જળ. યોજના. અમલ માં. મુકવામાં આવતા. દરેક. ઘરે ઘરે. નળ. મુકવામાં આવેલ છે. નળ. માં. પાણી. આવતુ. નથી. અને. પાણી. માટે. દુર. દુર. ભયંકર ગરમીમાં પાણી માટે. કુવા. અથવ હેડ પંપ. તરફ. પ્રયાણ. કરી. માણસો. તેમજ. મુંગા પશુઓને. માટે. પાણી. લાવવું. પડે છે. મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે. જે. ધારાસભ્ય શ્રી ઓ. તરફથી. પાણી ના. ટેનકર. આપવામાં આવેલ છે. તેનો. બિલકુલ. ઉપયોગ. થતો. જણાતો નથી. તો. ઘરે ઘરે. આ. સંકટ સમયે આ. ટેન્કરથી. પાણી. મળે. તેમ. લોક. માગ છે
સરકારશ્રી તરફથી નળ સે. જળ. યોજના. સરકારશ્રી ના નક્કી કર્યા ધારાધોરણ અને નિયમોનુસાર. નળ સે જળ. યોજનાનું. પાણી. ગામમાં. ઘરે ઘરે. મળે. તેમ. ગ્રામ્યજનો. અપેક્ષા. રાખે છે. અને. ભરબપોરે. બાળકીઓ. બાઇઓ. પાણી માટે. વલખા મારી રહ્યા છે. મુંગા પશુઓ. પાણી વિના. મુશ્કેલી. પડે છે. જેની. જવાબદાર. તંત્ર. તપાસ કરી. યોગ્ય. પગલા ભરવા. લોક માગ ઉઠવા પામી છે
અહેવાલ. કપિલ બારીયા સંજેલી દાહોદ.
ર