ખડકી-વેજલપુર રોડ પર નીલગાય સાથે બુલેટ અથડાતાં બે યુવકોનાં મોત
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


દેવરાજ કોલેજ સામે અકસ્માતની ઘટના, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેનું મોત
કાલોલ તાલુકાના ખડકી-વેજલપુર રોડ પર દેવરાજ કોલેજ સામે હાઇવે માર્ગ ઉપર બુલેટ મોટરસાઇકલ અને નીલગાય (રોઝ) વચ્ચે અકસ્માત સર્જાતાં બે યુવકોનાં મોત
મળતી વિગતો અનુસાર, ખડકી પીલવાની મુવાડી ગામે રહેતા અતુલકુમાર કિરણસિંહ ગોહિલ (ઉંમર આશરે 20 વર્ષ) પોતાની નવી કાળા રંગની બુલેટ મોટરસાઇકલ લઈને મિત્ર હરેશકુમાર લક્ષ્મણસિંહ ગોહિલ (ઉંમર આશરે 21 વર્ષ) સાથે ગોધરા શો-રૂમમાં સર્વિસ માટે જઈ રહ્યા હતા.
આ દરમિયાન ખડકી-વેજલપુર રોડ પર દેવરાજ કોલેજ સામે હાઇવે માર્ગ ઉપર અચાનક નીલગાય દોડી આવતાં બુલેટ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બુલેટ પર સવાર બંને યુવકો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા અને તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને ગોધરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંને યુવકોનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

Dr.pintu Paul Distric Repoter Vande Mataram live tv News चंद्रपूर शहरात 220 किलो गौमांस जप्त! 4 आरोपींना अटक,…
पूरी खबर पढ़ें →
_आगर:_ सतलोक आश्रम किठोदा, इंदौर में दिव्य धर्म यज्ञ दिवस पर हुए विशाल समागम में हुए 31 जोड़ों…
पूरी खबर पढ़ें →
अमीन नगर में 18 वर्षीय युवती और 20 वर्षीय युवक की मौत से गांव में शोक का माहौल,…
पूरी खबर पढ़ें →
बौंडी बंधा और साईं गांव के बीच दर्दनाक सड़क हादसा, अज्ञात वाहन की टक्कर से युवक की मौत…
पूरी खबर पढ़ें →
#जिला_प्रमुख_चुनाव : भरतपुर संभाग के चार जिलों में संपन्न हुए जिला प्रमुख चुनावों में कांग्रेस ने भरतपुर, धौलपुर…
पूरी खबर पढ़ें →
ब्रेकिंग न्यूज़ बदायूं जितेंद्र सिंह की रिपोर्ट जिला रिपोर्टर दातागंज (बदायूं)। विधानसभा क्षेत्र दातागंज अंतर्गत ग्राम बमियाना में…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।