

ડાંગ
દક્ષિણ વીજ વિભાગના ડાંગ જિલ્લાના વઘઈ વીજ વિભાગના નાયબ ઈંજનેર તથા તેમના સ્ટાફની બેદરકારી ના લીધે વઘઈ સહિત સરવર કાલીબેલ ખાતળ માસળી ભેંસકાત્રી સહિતના મોટા ભાગના ગામડા માં વરસાદ ચાલુ થયો સે ત્યાર થી રોજમરોજ વીજળી ડૂલ થાય છે આ બાબતે જાગૃત નાગરિકો એ વારમવાર જીઈબી વિભાગ માં ફરિયાદ કરે છે ત્યારે તેમનો સ્ટાફ જે પ્રશ્ન હલ કરે છે તેમ છતા સાંજ પડતાજ વઘઈ તથા આસપાસ ના ગામમો માં વીજળી ડુલ થય જાય છે




