A2Z सभी खबर सभी जिले कीगुजरात

ઘમકીભયૉ મેલ મળતા SOG દ્વારા ચેકિંગ

તાજેતરમાં રાજય ના અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં મોલ, શાળાઓ તથા અન્ય સ્થળોએ ધમકી ભયૉ મેલ અને કોલ્સ આવતા હોવાથી વડોદરામાં પણ શહેર SOG દ્ધારા બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું

Back to top button
error: Content is protected !!