A2Z सभी खबर सभी जिले कीगुजरात

વડોદરાના નવા કમિશનર બન્યા નરસિમ્હા કોમાર

ગુજરાત માં 35 અધિકારીઓની બદલી, સુરતના નવા કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ની નિમણૂંક, વડોદરાના નવા પોલીસ કમિશનર બન્યા નરસિમ્હા કોમાર, રાજય સરકારે IPS અધિકારીઓની પેનલ ચૂંટણીપંચ ને સોંપી હતી, નિમણૂંક નો આદેશ થતાં લાંબા સમય થી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે.

Back to top button
error: Content is protected !!