
આણંદ માં તુલસી ગરનાળા પાસે ની સૂર્યોદય સોસાયટી માં રહેતી 27 વષીૅય યુવતી પ્રિયંકા બેન દિપક ભાઈ પ્રજાપતિ ના લગ્ન ગત ફેબ્રુઆરી માં અમદાવાદ ખાતે રહેતા એનઆરઆઈ કિતૅન હિમાંશુ દલવાડી સાથે થયા હતા આ એજ હિમાંશુ દલવાડી છે જેને ગલ્ફ કન્ટ્રી માં પણ ત્યાંની સરકાર જોડે છેતરપિંડી કરી છે અને એનો પાસપોર્ટ પણ જમા કરવામાં આવ્યો છે આ ફૉડ વ્યક્તિ એ આણંદ ની સીધી સાદી યુવતી ની સાથે લગ્ન કરીને પહેલા 15 દિવસ તો સારી રીતે રાખી પછી તેની સાથે દગો કરીને અન્ય યુવતી ઓ સાથે પણ વાત કરતો હતો જેની જાણ પ્રિયંકા બેન ને પડતા તેમણે કિતૅન ને વાત કરતાં તેણે તેમની સાથે મારઝૂડ કરવા લાગ્યો આ વાત ની જાણ પ્રિયંકા બેને અમના સાસુ સસરા ને કરતાં તેમણે પણ તેની સાથે મારઝૂડ કરી ને કહેવા લાગ્યા કે તું કોણ છે અમારા છોકરાને કહેવા વાળી અમે અમારા છોકરાને છેક અમેરિકા થી છોડાવી લાવ્યા છે તેમ કહી પ્રિયંકા બેન ને સાસરી માંથી કાઢી મુકી હતી અને અમદાવાદમાં ત્યાના લોકલ મીડિયા સમાચાર માં આ છોકરી વિશે ખોટી માહિતી આપીને ઇન્સ્ટાગ્રામ ના માઘ્યમ થી તેને બદનામ કરી છે અને તેની જીંદગી બરબાદ કરી છે રુપિયા ના જોરે આ કિતૅન દલવાડી એ આવી કેટલીય છોકરીઓની જીંદગી ખરાબ કરી હશે અવે એ જોવાનું રહયું કે આણંદ ની આ યુવતી ને ન્યાય મળે છે કે નહીં.







