
એક ટાવરના ઉપર ચાર-પાંચ કર્મીઓ કામ કરી રહ્યા હતા એ દરમિયાન ટાવર એંગલ માંથી તૂટતા દબાઈ જવાને કારણે એક કર્મીનું મોત થયું ..
જ્યારે બે કર્મીઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ટાવર પર કામ કરી રહેલા મહેશભાઈ અભેસંગ ગોહિલ ઉ.વ. ૫૪ રહે, જુના તવરા,જી.ભરૂચનું મોત નિપજ્યું …
ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ અને દીપકભાઈ વસાવા ઇજાગ્રસ્ત થયા..




