
વડોદરા શહેરના નવાબજાર માં આવેલ ફનિૅચર ની દુકાન માં મોડી રાત્રે ભીષણ આગ નો બનાવ સામે આવ્યો હતો આ આગ એટલી વિકરાળ હતી કે આગ દુકાન ના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી જોકે ફાયર વિભાગ ની ટીમ એ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો માલ બઘો બળીને ખાખ થઇ ગયો હતો કોઈ જાનહાનિ થઇ નથી





