જાફરાબાદ તાલુકાના કોળી કંથારિયા ગામ થી ખાલસા કંથારિયા જાતી નર્મદા પાણી ની પાઇપ લાઇન ઢેક ઢેકણે લીકેજ હોવા સતા પાણી પુરવઠા ના અધિકારયો ધ્યાન માં ન લેતા કોળી કંથારિયા અને ખાલસા કંથારિયા બને ગામ ના ગ્રામ જનો પાણી પીવા નથી મળતુ અને એટલુ પાણી રોડ ઉપર બે ફામ જાય છે