
ધરમપુર તાલુકા ના આવધા ગામે વિશ્વ આદિવાસી દિનની કરાય ઉજવણી.. ઉલ્લેખ નીય છે કે ધરમપુર ના આવધા ગામમાં આજે 9ઓગસ્ટ વિશ્વઆદિવાસી વાસી દિનની ભવ્ય ઉજવણી કરવા માં આવી જેમાં રાજપુરી જંગલ ધોરખડા તેમજ આવધા ગામ ના ખુબજ મોટી સંખિયા માં ભેગા થઈ ને લોકો જાત જાત ના આદિવાસી વાજીતારો પર જુદા જુદા વજીતરો પર નાચી પડ્યા હતા જેમાં તુર /કાહળી/ તારપુ /માદોળ/અને ડીજે પર લોકો મન મૂકીને નાચી પડિયા હતાં જેમાં રાજપુરી આંબલી પાસે થી આદિવાસીદેવો
જેવાકે ડો.બાબસાહેબ આંબેટકર ને ફુલ દોરા કરી ને રેલી ની શરૂઆત કરી ને આવધા બિરસા મુંડા ચોક સુધી રેલી કાઢી હતી જેમાં ગામના સરપંચ શ્રી ધીરુભાઈ મુહૂડકર (2)આવધા ગામનો સરપંચ શ્રી સુરેશભાઈ મોકસી (3)માજી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી. દેવજીભાઈ વેયજલ (4)માજી સરપંચ આનંદભાઈ ગાંવિત (5)શ્રી રાયજીભાઈ (6)આવધા ડેપ્યુટી સરપંચ નરેશ ભાઈસાપટા તેમજ ખુબજ મોટી સઁખિયા માં આદિવાસી ભાઈ બહેનો તેમજ ગ્રામજનો યુવાનો મોટી સઁખિયા માં હાજર રહિયા હતાં