A2Z सभी खबर सभी जिले कीगुजरात

જબુગામ પોસ્ટ ઓફિસ પર ધ્વજવંદન કરવામાં આવ્યું.

જબુગામ પોસ્ટ ઓફિસમાં 78 માં સ્વાતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું જેમાં પોસ્ટલ વિભાગના વડોદરા ના અધિકારી કિરણભાઈ સાહેબ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા અને ધ્વજ વંદન કાર્યક્રમમાં આવેલા ગ્રામજનોને પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી આ પ્રસંગે જબુગામ પોસ્ટના કર્મચારી હર્ષદભાઈ પ્રજાપતિએ ખૂબ જ સરસ રીતે કાર્યક્રમનું સફળ સંચાલન કરી અને આ ધ્વજ વંદનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!