
ભરૂચના લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પરથી કેટલાક પોલીસ કર્મીઓ હપ્તો ઉઘરાવતા હોવાના આક્ષેપ સાથે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા…
આ મામલે હવે ડીવાયએસપી સી કે પટેલને ઉચ્ચસ્તરીય તપાસ સોંપવામાં આ thi
વી છે
સીસીટીવી ફૂટેજમાં દેખાતા પોલીસ કર્મચારીઓ છે કે અન્ય આ બાબતે તપાસ કરવામાં આવશે