A2Z सभी खबर सभी जिले कीUncategorizedअन्य खबरे

મહીસાગર જિલ્લાના જાહેરસ્થળોઅનેજિલ્લા/તાલુકા સેવા સદનકે કોઇપણસરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિકધરણાજેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

મહીસાગર જિલ્લામાં જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં નથાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતાન પડેતથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સીવીલટાએ જિલ્લા સેવા સદન,મહીસાગર તથા જિલ્લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યાકિતએ/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ચાર કે તેથી વધુ માણસો ભેગા થવાકે કોઇ મંડળી બનાવી ઘરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ/રેલીકાઢવાઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવેતે રીતેતા ૨૩/૧૦/૨૦૨૪ સુધીમનાઇ ફરમાવી છે.

 

આજાહેરનામું જેઓ ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતઓ, ગૃહરક્ષક દળની વ્યકિતઓને, લગ્નના વરઘોડાતથાસ્મશાનયાત્રાને જેઓને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સાઓ તરીકે પરવાનગી આપવામાં આવી હોયઅને સરકારશ્રી દ્રારા આયોજીત કાર્યક્રમો કે અભિયાન તેઓને લાગુપડશેનહી

 

આજાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિતશિક્ષાને પાત્ર ઠરશે. જયારે હુકમનો ભંગ કરનાર સામે ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દરજજાથી ઉતરતાન હોયતેવા અધિકારીનેફરિયાદ નોંધવવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

 

ભોઈ સ્મિત

લુણાવાડા,મહિસાગર

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!