ગુજરાત સેવા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર પરિવાર ની મીઠાઈ બનવા માં આવી જેમાં વેજાવાડા ગામ ના મિત્રો પ્રકાશજી તથા મોન્ટુજી તથા પ્રકાશજી તથા હિતેશજી કિરણજી અને કીર્તિજી જેઓ ને સેવાઓ આપી છે અને થોડા દિવસો માં હારીજ તાલુકા ના દરેક ગામડાઓમાં નિરાધાર પરિવાર ને મીઠાઈ વિતરણ કરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ પીન્સભાઈ ઠાકોર
ઉપ પ્રમુખ વિષ્ણુજી ઠાકોર જશોમાવ