આદિજાતી વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબીનેટ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘ભૂલકા મેળાનું આયોજન આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખા ગુજરાતમાં આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો ખુબ સારી રીતે કામ કરી રહ્યા છે. તેઓ બાળકોને સાચવવાનું કામ, શીખવવાનું કામ સાથે સાથે સંસ્કાર આપવાનું કામ પણ કરે છે.રાજય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓ, સગર્ભા માતાઓ અને નવજાત શિશુ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ પર આંગણવાડી વર્કર બહેનો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઘટક વાઇસ ૧૭ પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત teaching learning material દ્વારા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે તથા માનસિક, ભાષાકીય વિકાસ માટે વિવિધ સ્થાનિક રીતે ઉપલબ્ધ લો કોસ્ટ મટીરીયલ માંથી વિવિધ ટીચિંગ લર્નિંગ મટેરિયલ કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી.મલકાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, માન.ચેરમેનશ્રી, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત છોટાઉદેપુર,શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા તા.પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, શ્રીમતી શર્મિલાબેન રાઠવા માન.કારોબારી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર, પ્રોગ્રામ ઓફિર ક્રિષ્નાબેન અને આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
शिशु वाटिका के भैया बहिनों को पंचमहाभूतों का परिचय कराया गया।
21/04/2025
प्रधानमंत्री नरेंद्र मोदी आज देश भर के लोक सेवकों को करेंगे संबोधित; सातवीं बार करेंगे ऐसा
21/04/2025
वरीय पुलिस अधीक्षक, गया के निर्देशानुसार, पंचानपुर थानाध्यक्ष और थाना के अन्य पुलिसकर्मियों ने जूनियर डी.पी.एस स्कूल के बच्चों के सहयोग
21/04/2025
आज दिनांक 19-4-25 को शाहपुरा जिला बचाओ संघर्ष समिति के द्वारा उपखंड कार्यालय शाहपुरा के बाहर क्रमिक अनशन धरने पर
21/04/2025
कलेक्टर डॉ संजय कन्नौजे ने अधिकारियो के साथ सामान्य बैठक किया
21/04/2025
मेंगलुर से एक बड़ी खबर सामने आ रही है।
21/04/2025
आईएएस डॉ संजय कन्नौजे ने सारंगढ़ बिलाईगढ़ जिले का कलेक्टर का पदभार ग्रहण किया
21/04/2025
पलामू -मेदिनीनगर के सादिक चौकपरचलाया गयासघन वाहन जांच
21/04/2025
नरसिंहपुर जिले के नगर परिषद साले चौका में मध्य प्रदेश किसान सभा की बैठक की जिसमेंअमेरिकी उपराष्ट्रपति जीडी बेस का भारत आगमन के उद्देश्य के बारे में बताया तथा किसान सभा ने उसका विरोध किया
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!