છોટાઉદેપુર જિલ્લામાં આગામી ચોમાસું – ૨૦૨૫ દરમ્યાન પુર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આપત્તિઓ સામે પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષ આપત્તિ વ્યવસ્થાપન મીટિંગની સંક્ષિપ્ત સમીક્ષા, છોટાઉદેપુર જિલ્લામાં વર્તમાન આપત્તિ તૈયારી અને પ્રતિભાવ પદ્ધતિઓની સમીક્ષા, સંભવિત આફતો અને તેની સામે સાવચેતીના પગલાં, વિવિધ હિતધારકો વચ્ચે સંકલન અને સહયોગને મજબૂત બનાવવો, આગામી ચોમાસાની તૈયારીની સમીક્ષા કરવા, બાકી/ પ્રગતિ ઉપર કામગીરીના મુદ્દા,હીટવેવ્સ-નિવારણ અને ઘટાડો, અસરગ્રસ્ત અને પહાડી વિસ્તારોની સમીક્ષા, ચોમાસાની પૂર્વ- તૈયારી સમીક્ષા, ચોમાસા પહેલાની તૈયારી પ્રવૃત્તિઓની સમીક્ષા, ડ્રેનેજ સફાઈ અને જાળવણી, સ્થળાંતર કેન્દ્રોની ઓળખ અને તૈયારી, આરોગ્ય, સંસાધનો અને અનાજના જરૂરી પુરવઠાનો સંગ્રહ, સંચાર અને પૂર્વ ચેતવણી મીકેનીઝમ.જિલ્લાના વર્તમાન આપત્તિ જોખમ પ્રોફાઇલ અંગે ચર્ચા જેવા એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને આગામી ચોમાસું પૂર્વે તૈયારી માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેશ ગોકલાણી, ડીઆરડીએ નિયામક કે.ડી. ભગત, નાયબ કલેકટર પ્રીતેશ પટેલ, તથા પ્રાંત અધિકારી શ્રી છોટાઉદેપુર અને બોડેલી, મામલતદાર શ્રી ડિઝાસ્ટર અને તમામ ટી ડી ઓ, સહીત સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
लग्नानंतर आई-वडिलांचे पालनपोषण न करणाऱ्या मुला मुलींनवर कडक कारवाई ची मागणी
21/06/2025
लग्नानंतर आई-वडिलांचे पालनपोषण न करणाऱ्या मुला मुलींनवर कडक कारवाई ची मागणी
21/06/2025
*कई वर्षों से एक ही विभाग में अब तक प्रतिनियुक्ति पर डटे लेखापाल राजेश कोल, अधिकारी बने असहाय*
21/06/2025
मनुष्य के विचार श्रेष्ठ होने पर है हम उन्नति के शिखर पर पहुंच सकते हैं : दुर्गेश चौबे
21/06/2025
*हिमाचल के डिप्टी CM और MLA को जान से मारने की धमकी, शूटर ने लिखा- ‘इस बार तलवार किसी पॉलिटिशियन पर चलेगी’*
21/06/2025
*ऑनलाइन गेमिंग के कारण बच्चे तनावग्रस्त, चिड़चिड़े और अवसादग्रस्त होते जा रहे..!!*
21/06/2025
वर्किंग जर्नलिस्ट्स ऑफ़ इंडिया की चंडीगढ़ बैठक में नए मीडिया आयोग और मीडिया काउंसिल के शीघ्र गठन की माँग
21/06/2025
🔸CM Devendra Fadnavis welcomed Union Home and Cooperation Minister Amit Shah as he arrived in Mumbai today. DCM Eknath Shinde were present.
21/06/2025
🔸CM Devendra Fadnavis inaugurated the ‘Krantikari Khajyaji Naik Memorial’. On this occasion, members of the local tribal community extended a warm welcome with vibrant performances of their traditional folk dances. CM Devendra Fadnavis respectfully bowed before the statue of Krantikari Khajyaji Naik and visited the memorial exhibition.
21/06/2025
“*कैंसर और पैरालिसिस से जूझ रहे बेटे के परिवार को मिला सहारा, आष्टा युवा संगठन ने थामा हाथ*”
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!