A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातदाहोदमहुवावडोदरासूरत

આહવા પોલીસમથકના સાઇબર ફ્રોડના નાસતા ફરતા આરોપીને ભુજથી ઝડપી પાડવામાં આવ્યો

આહવા પોલીસમથકના સાઇબર ફ્રોડના નાસતા ફરતા આરોપીને ભુજથી ઝડપી પાડવામાં આવ્યો

ડાંગ

ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા, તેમજ નાયબ પોલીસ અધિક્ષકોમાં.       એસ. જી. પાટીલ, જે. એચ. સરવૈયા          તથા જે. પી. નલવાયાનાઓએહાલમાં સાયબર ફ્રોડનાં ગુનાઓ શોધી કાઢવા તેમજ     અટકાવવા માટેઅવાન- નવાર સુચના તથા માર્ગદર્શન  આપતા આહવા સાયબર ક્રાઈમ પોલીસ  સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, તથા તેમની ટીમ દ્વારા ટેકનીકલ         સર્વેલન્સ તથા હ્યુમનસોર્સની મદદથી આહવા.   પોલીસ સ્ટેશનનાં ગુના કામેનાં           નાસતા ફરતા આરોપીને કચ્છ-ભૂજથી    ઝડપી પાડ્યો હતો. જેમાં તા.૨૭ /૦૬/૨૦૨૪નાં રોજ ઉપરોક્ત ફરિયાદ     આહવા પો.સ્ટે. ખાતે નોંધાયેલ હતી, જેની  તપાસ સાયબર ક્રાઈમ પો.સ્ટે.આહવામાં ચાલતી          હતી. આ કામે ફરીયાદી સુનીલભાઇ સુરેશભાઇ ખેરનારને તા.૧૫/ ૦૫ /૨૦૨૪નાં રોજ    ફેસબુકના માધ્યમથી દેવાભાઇ આહીર         નામની આઇ.ડી. પરથી સંપર્ક કરવામાં આવેલ હતો.અને તેઓને ચારથી      પાંચ દિવસમાં એક લાખ રૂપિયા       આપે તોતેના ત્રણ ગણા એટલે કે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે આરોપીઓએ         મોબાઈલ ફોનથી પણ તેઓની        સાથે વાતચિત કરેલ હતી. ત્યારબાદ સુનીલભાઇ પાસેથી એક લાખ રૂપિયા                 બેક્ર ઓફ બરોડાના એક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલા હતા.

 

Back to top button
error: Content is protected !!