A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबर

હાદિક પંડયા ના રોડ શો માં માનવ મહેરામણ ઉમટયુ

વડોદરા શહેરમાં ગત રોજ હાદિક પંડયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનો રોડ શો કરવામાં આવ્યો હતો આ રોડ શો માં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ રોડ શો માંડવી રોડ થી શરૂ થઈ અકોટા બિ્જ ખાતે સમાપ્ત થયો હતો

Back to top button
error: Content is protected !!