પાવીજેતપુર ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ ની હડતાલનો અંત કર્મચારીઓ માં ખુશી જોવા મળી.
તંત્ર દ્વારા નિકાલ ન કરવામાં આવતા બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત મેદાને ઉતર્યા અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા એ ફુલહાર કરી આ સફાઈ કામદારો ની હડતાળ નો અંત લાવીયા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના લોકો બાપ દાદા ના વખત થી સફાઈ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. મોંઘવારીના માર વચ્ચે લાબા સમય થી પગાર વધારાની માંગ પંચાયતમાં ડે.સરપંચ અને જવાબદાર – કર્મચારી ઓને કરાઈ રહી હતી પરંતુ પગાર વધારો ના કરાતા કર્મચારીઓ હડતાળ ઉતરી ગયા અને એક મહિનો વિતી ગયા બાદ પણ તંત્ર દ્વારા નિકાલ ન કરવામાં આવતા બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત મેદાને ઉતર્યા હતા ત્યાર બાદ કર્મચારી ઓ એસોસિએશનના પ્રમુખ અને મામલતદાર કચેરી ખાતે નગરમાં રેલી યોજી આવેદવ પત્ર પાઠવ્યું હતું એને ધ્યાને લઈને પાવીજેતપુર પંચાયત ના ડેપ્યુટી સરપંચ અને સભ્યો ને સાથે રાખી તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સફાઈ કામદારોને યોગ્ય પગાર વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો અને સફાઈ કર્મચારીઓ ની પગાર વધારા ની માંગ સંતોષવામાં આવી અને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તેના લય તમામ સફાઈ કર્મચારી, પાવીજેતપુર શહેર ના ડેપ્યુટી સરપંચ શ્રી દ્વારા ડો બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા એ ફુલહાર કરી આ સફાઈ કામદારો ની હડતાળ નો અંત આવ્યો સન્માનિત સફાઈ કામદાર શ્રી કિશનભાઈ પટેલ દ્વારા ડેપ્યુટી સરપંચ શ્રી ને ફુલહાર અર્પણ કરી મીઠાઈ ખવડાવી સન્માન કરવામાં.અને સાથે બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત નું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના પાવી પંથકમાંથી LCB એ કર્યો છે મોટો પર્દાફાશ!”
14/06/2025
Patan | પાટણ જિલ્લાના ચાણસ્મા ટાઉન વિસ્તારમાં સાંઇબાબા મંદિરમાં થયેલ મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ચાણસ્મા પોલીસ
14/06/2025
अहमदाबाद एयर क्रैश मलबे से मिला ब्लैक बॉक्स और DVR.. प्रधानमंत्री मोदी ने विमान दुर्घटना स्थल और घायल हुए लोगों से अस्पताल में मुलाकात ..FAA का बयान, कहा- भारत को देंगे तकनीकी सहयोग, NTSB के साथ संपर्क में है..
14/06/2025
દેશમાં પહેલીવાર આવેલા પૌત્રનું પણ એરઈન્ડિયા પ્લેન ક્રેશમાં મોત: કોડકી ગામના માતા-પુત્ર સાથે આવ્યો હતો, પડાશીઓએ કહ્યું- દર વર્ષે ડિસેમ્બરમાં આવતા, આ વખતે એપ્રિલમાં આવ્યા હતા
13/06/2025
अहमदाबाद में हुए भीषण विमान हादसे में 265 लोगों की मौत, एक यात्री जिंदा मिला ,41 घायल हॉस्पिटल में भर्ती’, पुलिस कमिश्नर ने की पुष्टि.. पीड़ितों को एक करोड़ मुआवजा देगा टाटा ग्रुप..