આજ રોજ ઇન્ડીયા ગઠબંધન અનુસંધાને આમ આદમી પાર્ટી ફતેપુરા તાલુકા સમિતી દ્વારા મિટિંગ યોજવામા આવી હતી આ મિટિંગ આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી યોગેશ ડિંડોર અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી એમા ઇન્ડીયા ગઠબંધન ના ઉમેદવાર શ્રી ડૉ. પ્રભાબેન તાવિયાડ પણ હાજર રહ્યા હતા પ્રભાબેન તાવિયાડ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવા સૂચના આપવામાં આવી હતી તેમજ પ્રભાબેન તાવિયાડ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યાં હતાં ઇન્ડીયા ગઠબંધન ના સાંસદ 1 લાખની લીડથી જેતે છે આમ આદમી પાર્ટી ના પ્રમુખ શ્રી યોગેશ ડિંડોર રે જણાવ્યું
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત