
ડાંગ
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના કારણે કાલીબેલ થી કોસમાળ ને જોડતો માર્ગ ધોવાણ થયો હતો તેનું હવે વરસાદનું જોર ધીમુ પડતા સમાર કામ હાથ ધરાયું છે રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું મેટલ પેચવર્ક પુર્ણ કરવાની સાથે ડામર સમારકામની કામગીરી શરૂ કરતાં લોકોને રાહત થવા પામી છે.