
આજ રોજ મેટા નું સર્વર ખોટકાતા ફેસબુક સહિત ઇંસ્ટાગ્રામ અન્ય સોશિયલ મીડિયા ની કામગીરી અચાનક બંધ થઈજતા, વપરાશકારો ચિંતાગ્રસ્ત થઈ ગયા હતા.
પોતાનું એકાઉન્ટ હેંગ થય ગયુ હોય એક ક્ષણે એવો અહેસાસ વપરાશકારો ને થયો હતો.
મેટા ના કર્તાધરતા હાલ આપના દેશ ની મુલાકાતે આવ્યા છે..