A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે ડિંડોલી ના યુવકનું મોત

રોડ પર તો અકસ્માત તો ઠીક પણ હવેતો ટ્રેન રૂટ પર પણ અકસ્માતો વધી રહ્યા છે

સુરત શહેર ના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મુળ મહારાષ્ટ્ર ના વતની અને હાલમાં નવાગામ ડિંડોલી ખાતે આવેલી સ્વસ્તિક ટાઉનશિપ માં રહેતા રાધેશ્યામ રામસીંગ પાટીલ ઉ. વ.39, રવિવારે સાંજે 4વાગ્યાની આસપાસ નંદનવન ટાઉનશિપ પાસે ઉધના – ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી જતાઅકસ્માતમાં રાધેશ્યામ ને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ડિંડોલી પોલિસે અકસ્માત મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!