
આજ રોજ શ્રી સુશીયા પ્રા.શાળા માં આચાર્યશ્રી શિલ્પાબેન નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
જેમાં બીટ કે.ની શ્રી ડોડીયા સાહેબ. ગુજરાત રાજ્ય સંઘ ના પૂર્વ કાર્યાધ્યક્ષ રણછોડભાઈ વઢેર સાહેબ. Crc વાસુદેવસિહ crc નિમેશભાઈ . તથા પે.સે.વણોદ અને પે.સે.નાવિયાણી ની તમામ પેટા શાળા ના શીક્ષક ગણ તેમજ તલાટીશ્રી તેમજ ગામના સરપંચશ્રી અને ગામના નાગરિકો એ હાજરી આપી શોભા માં અભિવૃધ્ધિ કરી.
વિદાય લઈ રહેલા બહેન શ્રી શિલ્પાબેન દ્વારા શાળા ને (55) ઇંચ ની L.E.D ટીવી આપવામાં આવી.
તેમજ બહેન શ્રી ને પણ આવનાર મહેમાન અને શાળા સ્ટાફ તરફથી ભેટ આપી બહેન શ્રી ને ફુલ નઇ તો ફૂલ ની ની પાંખડી આપી માનભેર વિદાય યોજવામાં આવ્યો.