A2Z सभी खबर सभी जिले की

ગુલાબસિંહ રાજપુત

ગુલાબસિંહ રાજપુતે સદારામ બાપુ ના મંદિરે દર્શન કરી જીવન ની ધન્યતા અનુભવી

આજે ટોટાણા ખાતે નવ નિયુક્ત પ્રમુખ શ્રી કોંગ્રેસ સમિતિ બનાસકાંઠા ના
ગુલાબસિંહ રાજપુતેImgResizer 20250629 0008 33932 1 સદારામ બાપુ ના મંદિરે દર્શન કરી જીવન ની ધન્યતા અનુભવી
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતાડવા આજ થી ઉણ જિલ્લા પંચાયત ના ટોટાણા ગામ થી આહવાન કર્યું સાથે બનાસકાંઠા જિલ્લા ના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર અને કાંકરેજ તાલુકાના ધારા સભ્ય શ્રી અમૃત ભાઈ એમ ઠાકોર અને કૉંગ્રેસપક્ષ ના પ્રમુખ શ્રી ગોપાલ સિંહ સોલંકી જોડાયા અને જિલ્લા પંચાયત સભ્યો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા અને આ આહવાન ને ઝીલી લીધુ…
जेठमल मुथा वंदेभारत लाईव्ह टीवी न्युज जिल्ला प्रमुख पुणे

[yop_poll id="10"]
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!