A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातदाहोदमहुवावडोदरासूरत

વઘઇનાં ગી૨ા ગામે છૂટાછેડા બાદ પિતા બાળકોને લેવા સાસરીમાં પહોંચ્યો : મામલો બગડતાં મારામારી થઈ

વઘઇનાં ગી૨ા ગામે છૂટાછેડા બાદ પિતા બાળકોને લેવા સાસરીમાં પહોંચ્યો : મામલો બગડતાં મારામારી થઈ

વઘઇનાં ગી૨ા ગામે છૂટાછેડા બાદ પિતા બાળકોને લેવા સાસરીમાં પહોંચ્યો : મામલો બગડતાં મારામારી થઈ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ગીરા ગામે પત્ની સાથે છૂટાછેડા થયા બાદ પતિ       સાસરીમાં પોતાના બંને બાળકોને લેવા માટે ગયો હતો. જ્યાં સસરા દ્વારા.   તેના બંને બાળકોનો કબજો તેને સોંપી. દેવામાં આવ્યો હતો તેમ      છતાં પણ તેના દ્વારા અપશબ્દ           બોલવામાં આવ્યા હતા જે બાદ. અહી મામલો બગડ્યો હતો અને મારામારી પણ થઈ હતી.   જે બાદ આ સમગ્ર મામલો પોલીસ મથકે.             પહોંચ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ      તાલુકાનાં દાબદર(ગીરા) ગામ ખાતે રહેતી ચંદન દિનેશભાઈ ભડાગ્યાનાં લગ્ન ૬ વર્ષ         અગાઉ વિજય સુરેશભાઈ ચૌધરી.    (રહે.ગીરા તા.વઘઈ જી.ડાંગ) સાથે થયા હતા.અને. લગ્ન જીવનમાં બે બાળકો પણ હોય,            જોકે. અણબનાવ અને મનમેળ ન થતા.       બંને એ સમાજનાં. રાહે છૂટાછેડા લીધા હતા.અને ચંદનબેન પોતાના બંને બાળકો સાથે પિયરમાં રહેતી હતી.ત્યારે તા.૧૨/૦૩/૨૦૨૫ના રોજ વિજય ભાઈ ચૌધરી ચંદનબેનના ઘરે પહોંચ્યા હતા.અને વિજય ભાઈ એ સસરા દિનેશભાઈ ને કહ્યુ હતુ કે,”હું મારા.      બન્ને છોકરા. જૈનિલ અને              જીયાંશીને લેવા આવેલ છું.’’ તેમ કહેતા. દિનેશભાઈ એ વિજયને કહેલ કે “તમે તમારા છોકરાઓને લઇ જા” જેથી વિજયભાઈ બંને બાળકોને લઈ ત્યાંથી  જતો હતો. તે વખતે વિજયએ સસરા દીનેશભાઈ સાથે બોલાચાલી કરતા હતા. અને ગાળો આપવા લાગેલ હતા.        ત્યારે સસરા અને જમાઈ વચ્ચેઝપાઝપી          થઈ હતી. ત્યારબાદ વિજય બન્ને છોકરાઓને લઈને. તેના ઘરે જતો રહ્યો હતો.      બાદમાં ચંદન બેન નો ભાઈ રોહિત મોટર   સાઇકલ લઇ ગામમાં દુકાને ગયેલ હતો. ત્યારે દુકાન પાસે વિજયના.       પિતાજી સુરેશ ભાઈએ રોહિતને માર મારવા લાગ્યા હતા. જેની જાણ   દિનેશ ભાઈ ને થતા તેઓ તાત્કાલિક ત્યાં           પહોંચ્યા હતા અને રોહિત ને બચાવવા માટે પ્રયત કરી રહ્યા હતા. ત્યારે       વિજયભાઈ ના પિતા   સુરેશભાઈ તથા. વિજયની માતા ૨મીબેન અને વિજય દ્વારા દિનેશભાઈ ને પણ          ગાળો આપી ઢીકા પાટુ નો માર મારવામાં આવ્યો હતો. તેમજ વિજયભાઈ ના.   ભાઈ રાજેન્દ્ર એ પણ મદદગારીમાં દિનેશભાઈ ને માર માર્યો હતો.        અને સુરેશ ભાઈએ રસ્તાની બાજુમાં.        પડેલ એક પથ્થર ઉચકી રોહિતના માથાના ડાબી બાજુના ભાગે મારી દીધેલ  અને તે જ પથ્થરથી દિનેશભાઇને માથાના જમણી. બાજુમાં મારી દિધેલ. અને તેઓ ત્યાથી જતા રહેલ હતા.

[yop_poll id="10"]
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!