A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સુરત મા ચૂંટણી ને લઈને સર્વેલન્સ ટીમની કામગીરી શરૂ

ચૂંટણી ને લઈને નિરીક્ષણ કરવા સિસ્ટમ ગોઠવાઈ ગઈ

શુક્રવારે સર્વેલન્સ ટીમે ઉધના ત્રણ રસ્તા પાસે ચેકીંગ હાથ ધર્યું હતું. તદ્ઉપરાંત પોલિટિકલ પાર્ટીઓની ઇવેન્ટ નુ બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે પણ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. તેમજ આચારસંહિતા ના અમલ માટે સુરત શહેર માં ઓબઝર્વરની પહેલી મિટિંગ પણ યોજાય હતી.IMG 20240413 103757

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!