गुजरात

બ્રેકિંગ

છેલ્લા કેટલા દિવસથી આ જ અવસ્થામાં પડેલ રહેલું એકટીવા નું શું છે રહસ્ય એ તો પોલીસની તપાસ પછી જ ખબર પડશે
બોડેલી જબુગામ પાસે આવેલ મેરીયા નદીના પટમાં કાળા કલરનું એકટીવા ગાડી છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહ્યું છે એનો કોઈ માલિક પણ નથી જોવા મળતો કે નથી કોઈ એનો હકદાર આ કાળા કલરનું activa કોનું હોઈ શકે આ એક મોટો સવાલ છે activa ની ડીકી પણ તૂટેલી હાલતમાં છે અને છેલ્લા કેટલાક દિવસથી આ જ અવસ્થામાં પડેલ રહેલું એકટીવા નું શું છે રહસ્ય એ તો પોલીસની તપાસ પછી જ ખબર પડશે પણ મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી મેરીયા નદીમાં વચ્ચે કાળા કલરનું એકટીવા જેનો નંબર GJ06 CD 7468. છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અહીં નાખી ગયો હોય એવુ લોકચર્ચા થઈ રહી છે.. વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
Back to top button
error: Content is protected !!