गुजरातA2Z सभी खबर सभी जिले कीवडोदरा

વડોદરા શહેર બન્યું ખાડા નગરી

ચૂંટણી જીત્યા બાદ વડોદરા શહેરમાં એક પણ નેતા એવો નથી કે એણે પ્રજા ની વચ્ચે જઇને એમના પ્રશ્નો નું નિરાકરણ કયુૅ હોય અને હવે એજ નેતા ઓ ચૂંટણી નજીક આવતા શહેરમાં રોડ રસ્તા માં જયાં જયાં ડ્રેનેજ લાઇનો છે એ ખોદી ખોદી ને એ મોટી કરવા માટે કોપોરેશન ને આદેશ આપ્યું છે અને કોપોરેશન ના કમૅચારીઓ એ શહેર માં જયાં જોવો ત્યાં ખાડે ખાડા પાડી દિઘા છે જેના કારણે શહેર માં ટ્રાફિક ની સમસ્યા ખુબ જ થઈ ગઇ છે શહેર ના અડધા રોડ રસ્તા બંધ છે પાલિકા ને કારણે પ્રજા ને ભોગવવા નો વારો આવ્યો છેIMG 20251207 215829

Show More
Back to top button
error: Content is protected !!