दाहोदA2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024अन्य खबरेताज़ा खबर
દાહોદ મા બીજા દિવસે પણ સિલ મારવાની કામગીરી ચાલુ
દાહોદમાં સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત
રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ તંત્ર હરકતમાં
દાહોદમાં બીજે દિવસે વધુ 2 બિલ્ડીંગમાં સીલ કરાયું
દાહોદમાં વગર પરવાનગી પર ચાલતી G+ 4 અંડર કન્ટકશન ચાલતી EDU NOVA કોચિંગ ક્લાસ સીલ કરાયું
તેમજ THE BIG GYM પણ સીલ કરાયું
અને તક્ષશિલા નર્સિંગ હોમ ને 2 દિવસની નોટિસ ફટકારવામાં આવી
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી દાહોદ









