A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

ડાંગ વઘઈ તાલુકાના કાલીબેલ થી વાકન તરફ જતા રસ્તામાં આવતો બ્રિજ પાસે

ડાંગ વઘઈ તાલુકાના કાલીબેલ થી વાકન તરફ જતા રસ્તામાં આવતો બ્રિજ પાસે

IMG 20240830 125032

ડાંગ

વઘઈ તાલુકાના કાલીબેલ થી વાકન તરફ જતા રસ્તામાં આવતો બ્રિજ પાસે 10 દિવસ પેલા વરસાદ ના કારણે ધોવાણ થઈ ગયેલ છે ત્યારે આ રસ્તાની દયની હાલત બનતા આ રસ્તો અકસ્માત ને નોતરું આપી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે
કાલીબેલ થી કોસમાંળ ને જોડતા માર્ગ માં આવતા પુર્ણા નદી ના બ્રિજ પાસે વરસાદ ના કારણે ધોવાણ થઈ જતાં રસ્તા ની હાલત દયનીય બનવા પામી છે તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ સમાર કામ કરવામાં આવેલ નહિ જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
ત્યારે વહીવટી તંત્ર આ માર્ગ પર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે
અહી કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તેમજ કોઈ અઘટિત ઘટના બને કે અકસ્માત માં કોઈનો જીવ જાય તો વહીવટી તંત્ર તેની જવાબદારી લેશે ? આવા અનેક સવાલ સાથે વહીવટી તંત્રના અધિકારીઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે
રસ્તા ની બને સાઈટ દયનીય હાલત હોવાના કારણે વાહચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જોકે વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ તપાસ કરીને યોગ્ય કામગીરી કરવામાં રસ નથી દાખવી રહ્યા તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ત્યારે અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!